X

Video Library

Surat IT Job Scam❓ ઘણા સમયથી એક Scam ચાલી રહ્યો છે એ છે ૧૦૦% જોબ ગેરેન્ટી

💯 સમજવા જેવી વાત
સુરત IT સ્કેમ❓
👉 ધોરણ ૧૨ પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ IT ક્ષેત્રે પ્રવેશ મેળવવા માંગતા હોય છે.
👉 મોંઘી દાટ ફી પછી પણ જો વિધાર્થી ને ફાંફા મારવા પડતા હોય તો એ શરમ જનક બાબત કેવાય. અહીંયા ટેકમી એ કહેવા નથી માગતું કે ફ્રી માં ભણાવો, પરંતુ જે ફી લેવામાં આવે છે એના પ્રમાણમાં જો શીખવવામાં પણ આવે તો આ અણસમજુ વિધાર્થીઓ પણ કંઈક આગળ વધી શકે એવી એક વિનંતી છે.

હવે સમગ્ર સુરત શહેરમાં ગૂંજશે તમારા IT ઈન્સ્ટીટ્યૂટનું નામ જાણો કેવી રીતે?? તો વિઝિટ કરો Techme.in

👉 આજના આ ઝડપી સમયમાં ઘણા બધા Institute પોતાની રીતે મહેનત કરી રહ્યા છે તો શું તમે પણ તમારા Insititue નું નામ સમગ્ર સુરત શહેરમાં બનાવા માંગો છો? તો વધુ માહિતી માટે આજે જ વિઝિટ કરો .

ધોરણ ૧૦ અને ૧૨ પછી કરિયર માર્ગદર્શનની જરૂર શા માટે છે? | TechMe Free Career Guidance

વાલીઓ તથા વિદ્યાર્થીમિત્રો
👉 આજના આ ઝડપી યુગમાં IT ની માંગ ખુબ વધી રહી છે અને ઘણા વિધાર્થીઓ ધો.૧૦ અને ૧૨ પછી પોતાનું કરિયર IT ફિલ્ડ માં બનાવ માંગતા હોય છે પણ આવા સમય માં તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,
👉 જેમ કે IT ફિલ્ડમાં શું કરવું અને કાયા ઇન્સ્ટિટ્યૂટ ની પસંદગી કરવી.
👉 આવા સળગતા પ્રશ્નોના સચોટ જવાબ મેળવવા માટે આજે જ ટેકમી એક્સપર્ટ ની મુલાકાત કરો.

Tips for Selecting The Right Career Path After 10th and 12th | Career Guidance With TechMe

👉 શું તમે પણ ધોરણ ૧૦ કે ધોરણ ૧૨ પછી IT ફિલ્ડ માં કરિયર બનાવવા માંગો છો?
👉 શું તમે પણ IT ફિલ્ડ માં કયો કોર્સ પસંદ કરવો એમાં મૂંઝવણ અનુભવો છો?
👉 તો આજે જ નીચે આપેલી લિંક પર રજીસ્ટર કરો અને મેળવો ફ્રી કરિયર માર્ગદર્શન

Vector

Backed By 🤑

  • logo
  • logo
  • logo
  • logo
  • logo
  • logo

80+ Industry Mentors
1500+ Software Company's